Tuesday, October 6, 2026
Google search engine
HomeDahod - દાહોદસુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગર ગામે તળાવ...

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગર ગામે તળાવ ઊંડા કરવાના કામનો કરાવ્યો પ્રારંભ

 

 

સર્વજન હિતાય-સર્વજન સુખાયનું આ ઇશ્વરીય કાર્ય સમગ્ર દેશનું સૌથી મોટું જળસંચય અભિયાન છે.

પાણીએ વિકાસની પ્રાથમિકતા છે.

જળસંચય અભિયાન ગુજરાતના જળવૈભવ વારસાને વધુ સમૃધ્ધ બનાવશે.

‘‘જળ એ જ જીવન’’ પુસ્તિકાનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન.

પંચામૃત ડેરી દ્વારા દાહોદ જિલ્લામાં જળસંચયના કામો માટે
રૂા.૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાણીને વિકાસની પ્રાથમિકતા જણાવતાં કહ્યું કે, ભૂગર્ભ જળસંગ્રહનું સુજલામ સુફલામ અભિયાન કોઇ રાજકીય ઇરાદા કે હેતુથી પ્રેરિત નહિ સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભાવનાથી પ્રેરિત જન અભિયાન છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બહુધા આદિવાસી વસતી ધરાવતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગર ગામે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ લોકભાગીદારી અને મનરેગા હેઠળ તળાવ ઊંડા કરવાના કામનો શ્રમદાન કરી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ શ્રમજીવીઓને છાશ તથા સુખડીનું વિતરણ કર્યું હતુ.
વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનમાં મળી રહેલા વ્યાપક જનસહયોગની પ્રસંશા કરતાં જણાવ્યું કે, દેશનું સૌથી મોટું આ જળસંચય અભિયાન ગુજરાતના જળવૈભવ વારસાને વધુ સમૃધ્ધ કરનારૂં પથદર્શક બનશે.
આ અભિયાનથી ખેતી અને ખેડૂત બેયની સમૃધ્ધિમાં વધારો થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસન દાહોદ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘‘જળ એ જ જીવન’’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બાઇક રેલીને મોટા નટવા ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.

આ અવસરે પંચામૃત ડેરી દ્વારા દાહોદ જિલ્લામાં જળસંચયના કામો માટે રૂા.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કંથાગર ગામનું સિંચાઇ તળાવ ૨.૫૦ હેકટર વિસ્તાર ધરાવે છે. મનરેગા હેઠળ ગામ તળાવ ઊંડુ કરવામાં ૪૧૭ શ્રમજીવીઓ શ્રમદાન સાથે રોજગારી મેળવી રહયા છે. આ શ્રમજીવીઓને અત્યાર સુધીમાં રૂા.૨.૫૭ લાખની રકમ તેમના ખાતામાં સીધી જમા કરવામાં આવી છે. કંથાગર ગામનું તળાવ ઊંડુ થતા ૧,૭૬,૦૦૦ ઘનફૂટ જનસંગ્રહ ક્ષમતામાં વધારો થશે અને ૪૮ હેકટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે.
આ રાજયવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવાનું કામ લોકભાગીદારી થી હાથ ધરવામાં આવ્યું છે. તેનાથી આગામી ચોમાસામાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીની જળસંગ્રહ ક્ષમતા વધશે અને ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી પર દુકાળના ઓછાયા પડશે નહીં, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજયના વિકાસના પાયામાં પાણી છે. વિકાસને વરેલી. આ રાજય સરકારે જ્ઞાતિ–જાતિ-વર્ગ-ધર્મ તેમજ પક્ષાપક્ષીથી દૂર રહી ગરીબો-વંચિતો-શોષિતો-પીડિતો ના વિકાસ માટે સમગ્ર રાજયમાં સર્વગ્રાહી રીતે જળસંચય અભિયાન ઉપાડયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું કે આ કોઇ ચૂંટણીલક્ષી અભિયાન નથી પરંતુ સમગ્ર ગુજરાતના કલ્યાણ માટેનું લોકઅભિયાન છે. રાજય સરકારે લોક સહયોગથી બેટી બચાવો, બેટી પઢાવો, વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, સ્વચ્છ ભારત જેવા સામાજીક ચેતનાના અભિયાન ઉપાડયાં છે જેના સકારાત્મક પરિણામો મળી રહયાં છે એ જ કડીમાં હવે આ અભિયાન ઉપાડીને ગુજરાતની ભાવિ પેઢીને જળસમૃધ્ધ બનાવવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે જળસંચય અભિયાન હેઠળ ૫૫૦૦ કિ.મી.ની કેનાલ સફાઇ તથા ૩૨ નદીઓને પુનઃજીવિત કરવામાં આવી રહી છે. પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરવા નાગરિકોને તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં સંગ્રહ કરી પાણીના ટીંપે ટીપાંનો ઉપયોગ કરી દાહોદ જિલ્લાવાસીઓને વરસાદી પાણીના સંગ્રહ માટે હાકલ કરી હતી.
પ્રારંભમાં કલેકટર વિજયકુમાર ખરાડીએ સૌનો આવકાર કરતાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહ ના ૮૬૬ કામોનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ૮૦૬ કામો પ્રગતિમાં છે અને ૨૭ કામો પૂર્ણ થયા છે. દાહોદ જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ ૯ લાખ ૫૧ હજાર માટીનો જથ્થો બહાર કાઢી ૩૩.૫૫ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે.
અંતમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે આભારવિધિ કરી હતી. આ અવસરે અગ્રણી અમિતભાઇ ઠાકર, શંકરભાઇ આમલીયાર, નરેન્દ્રભાઇ સોની, ધારાસભ્ય રમેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, દયારામ મહારાજ, શ્રીરામજી મહારાજ, બ્રહ્માકુમારી નીતાદીદી, દાહોદ નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુકતાબેન મોદી, કંથાગર સરપંચ શ્રીમતી કાંતાબેન, જિલ્લા / તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો હાજર રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

ultrabet

jojobet

jojobet

casibom

casibom güncel giriş

sekabet güncel giriş

deneme bonusu veren bahis siteleri

deneme bonusu veren bahis siteleri

Mybalancenow

lt focus alan tarama

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler

marsbahis

betpark

https://rks-software.com/

https://m.tru.sugocafe.com

marsbahis

Bahis Siteleri

Bahis Siteleri

vdcasino

jokercard ca

pusulabet

pusulabet

vdcasino

vdcasino giriş

kavbet

holiganbet

jojobet

vaycasino

hacklink panel

casinoper

betsmove

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

betpark giriş

giftcardmall/mygift

giftcardmall/mygift

ultrabet

holiganbet

holiganbet

fixbet

Lorevia

sakarya escort

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

marsbahis

jojobet

casibom

meritking

marsbahis

betkom

extrabet

링크모음

winbum giriş

bets10

Deneme Bonusu 2026

jojobet

Giftcardmall/mygift

pusulabet

pusulabet

betasus

casibom

matbet

ultrabet

starzbet

1