Monday, July 13, 2026
Google search engine
HomeBig Breaking🅱️reaking : દાહોદ આમ આદમી પાર્ટીના દાહોદ વિધાનસભા ઉમેદવારનું નામ જાહેર

🅱️reaking : દાહોદ આમ આદમી પાર્ટીના દાહોદ વિધાનસભા ઉમેદવારનું નામ જાહેર

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર. પ્રોફેસર ડો. દિનેશભાઈ મુનિયા છે AAP ના વિધાનસભાના ઉમેદવાર.

હાલમાં પ્રો.ડો. દિનેશભાઇ મુનિયા નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદમાં 24 વર્ષથી પ્રોફેસર તરીકે કાર્યરત છે. જેઓ હિસ્ટ્રી માં દાહોદના લોકમેળાઓ વિષય પર Ph.D. કરેલ છે. હાલમાં તેઓ Ph.D ગાઈડ તરીકે પણ કાર્યરત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 page not found 1