Monday, July 13, 2026
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આગળ ગેસ લાઇનમાં લાગી...

🅱️reaking : દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આગળ ગેસ લાઇનમાં લાગી આગ

દાહોદ બ્રેકીંગ : દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઝાલોદ રોડ ખાતે આવેલ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આગળ ગેસ પાઈપ લાઈનમાં આગ લાગી. ગેસ લાઇનમા આગ લાગતા મચી ભાગદોડ. ગેસ લાઇનમા વારંવાર આગ લાગવાના બનાવ ના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા તેઓ ધટના સ્થળે પહોંચી. દાહોદ રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસ સત્વરે દોડી આવી. ગેસ કંપનીના કમઁમચારી અધિકારીઓ પણ દોડી આવ્યા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 page not found 1