દાહોદનાં હેમંત ઉત્સવ બજારમાં સંત નિરંકારી મંડળ દ્વારા બાળ સંત સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

0
201

01. KEYUR PARMAR

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગત રોજ તા.18/06/2017 રવિવારે ભગિની સમાજ પાછળ દાહોદ નગરમાં પાલિકા દ્વારા તૈયાર કરાયેલ હેમંત ઉત્સવ બજારમાં સંત નિરંકારી મંડળ દ્વારા બાળ સંત સમાગમ સવારે 10:00 કલાક થી બપોરના 02:00 કલાક સુધી આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં બાળકોએ શાંતિ, પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. જેમાં દાહોદ, ગોધરા, વડોદરા, પટીયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોએ ભાગ લીધો અને ભકિત રસ પીરસ્યો હતો
આ કાર્યક્રમ અમદાવાદથી પધારેલ બહેન વિણા કટારીયાજી નાં સાનિધ્યમા સંપન્ન થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here