Breaking : દાહોદના રળિયાતી ગામે યુવતીને બાંધી માર મારી તેમજ મહિલા દ્વારા જ યુવતીના વાળ કાપવાની ઘટનામાં પોલીસે ૬ પુરુષ અને ૧ મહિલાની ગિરફ્તારી કરી

0
268
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં નાની ખરજ ગામની મહિલાનો વિડીયો થયો વાયરલ, પરણીતા સાથે બરબરતાનો વિડિઓ થયો વાઇરલ. પરણીતાના પ્રેમ સંબંધ હોવાના આશંકા થી યુવતીને ઢોર માર મારતો વિડીયો થયો વાયરલ પરણીતાના પતિ અને ઘરવાળાઓએ દ્વારા ઢોર માર મારી વાળ પણ કાપવામાં આવ્યા.

વાયરલ વિડિયો મીડિયામાં પ્રસારિત થતાં પોલીસે વાયરલ વીડિયોની તપાસ હાથ ધરી હતી. આ વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમા આવી. આ વીડિયો વાયરલ થતા જ દાહોદના Dy.S.P.ને તપાસ સોંપવામાં આવી. દાહોદ S.P.ના કહેવા મુજબ દોષીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસમાં આ વીડિયો દાહોદ નજીક રળિયાતી ગામનો હોવાનું આવ્યું સામે પોલીસે રળિયાતી ગામના હોળીઆંબા ફળિયામાં બનેલ આ ઘટનામાં સંડોવાયેલા 7 લોકો વિરીદ્ધ ગુનો નોંધ્યો. 6 પુરુષ તેમજ 1 મહિલા વિરુદ્ધ ગુનો નોંધી ગ્રામ્ય પોલીસે તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here