PRAVIN KALAL FATEPURA
તેમા કેન્દ્રીય મંત્રી જસવંત ભાભોર રાજ્ય સરકાર મંત્રી બચુભાઈ ખાબડ વન વિકાસ નિગમ ચેરમેન કુબેરભાઇ ડીડૌર,મહેશભાઇ ભુરીયા,રમેશભાઇ કટારા,શંગીત અઘ્યક્ષ યોગેસભાઇ ઘડવી જીલ્લા તથા તાલુકા ના હોદ્દેદારો હાજર રહ્યા હતા
આઇ.કે.દેશાઇ સ્કુલ ની બાલિકાઓએ પ્રાથૅના કરી સ્વાગત કર્યું હતું.
પ્રાંત અધીકારી વી.સી.ગામીત એ શાબ્દીક સ્વાગત કયૃ હતુ અને દીપ પ્રકટાવી કાયૅક્રમ ને શરૂ કરવામા આવયો હતો
ગરીબ કલ્લયાણ મેળાનુ મહત્વ્તત્તા છેલ્લા લાભાથિ્ સુધી પહોચે તે આશય થી રાખવામા આવે છે
ગુજરાત ના ગરીબોના વીકાસ માટે હમો હજી આગળ વધીસુ લાભાથીઁ ઓને સરદાર આવાસ ,કુવર બાઇનુ મામેરુ ,મકાન સહાય,મંડપ યોજના, સીવણ મશીન,ઓટોરીપેરીગ,દુધ દહી ના સાધનો ,દરજી કામ,પોટૅ્બલ પમ્પ,કડીયા કામસેટ વિગેરે ગરીબ લાભાથ્થિ ઓને કરોડો ની રકમ ના લાભો આપી સહાય કરવામા આવી હતી લાભાથ્થી ઓમા ખુશી અને આનંદં છવાઇ ગયો હતો.
બીજી બાજુ લાભાથ્થી ઓ પાસે થી લીધેલા પુરાવા આધારકાડ્ડ,ચુટનીકાડ્ડ વિગેરે જેતે પુરાવા કાય્યકતાઁ ઓએ જ્યયા ચેક કય્ ત્યાજ નાખી ને જતા રહ્દય્યા હતા.છોને તેનો દુઃર ઉપયોગ કોઇ કરે ? છોને ગરીબ બીચારો મરે?
બી.જે.પી.સરકાર ના નેતા ઓ મિડીયા ના ન્યુઝ ની પણ ગણના કરતા નથી અને અમુક જગય્યા ઓ ઉપર જાણવા છતા અજાણ બની વિકાશ ના કારય્યો મા કેમ રશ નથી લેતા ? આવા મોટામેળા ઓ મા કરોડો ના ખર્ચ્ચ થાય છે અને અમુક નાની સરખી બાબતો વિકાસ ની હોય ધારો કે ફતેપુરા મા હાલ બસ સ્ટેશન ની બહાર નિકળ તો રોડ , સાહેબ ચાલી ને જવામા પણ બે મિનિટ વિચાર કરવો પડે ત્યા બસો કેવીરીતે નીકળતી હશે તે કેમ તેઓ અજાણ બને છે જાણ બધાને છે ?
ફતેપુરા પાછલો પ્લોટ ,હોળી ચકલાથી પોલીશ લાઇન ને જોડતો રોડ આ બનનૈ રોડો ગટર યોજના વાળા એ તોડય્યા તેના ટેન્ડર ના રુપિયા રોડ ના બનતા સરકારી તિજોરીમા જમા નથી થયા ? તો પછી બે બે વષઁ થયા રોડ કેમ ના બન્યૉ તેવુ ગ્નામ જનો કહી રહ્દય્યા છે.
ભુગૢભ્ઁ ગટર યોજના ફેલ છે અને તેના ચેમબ્બરો વારં વાર ભરાઇ જાય છે તેના ન્યુઝ પણ વારં વાર લખવા મા આવે છે તો તે શું અધીકારી કે નેતા જી કેમ શાંભળતા નથી ?
અને તેની સફાઇ કરાવવા કેમ ઓડઁર કરતા નથી ? આટલા માટે પ્રજા મોદીજી પાસે જશે?