ગ્લોબલ વોર્મિંગના કારણ ઉતર ભારતમા તાપમાન ગગડતા તેની અસર દાહોદ જીલ્લામા પણ જોવા મળી વાતાવરણમાં અચાનકજ ફેરફાર

0
763

 

 

 

 

pritesh panchal

logo-newstok-272-150x53(1)       Pritesh Panchal Limdi

                     ઉતર ભારતમા તાપમાન ગગડતા તેની અસર દાહોદ  જીલ્લામા પણ જોવા મળી રહી છે આજ રોજ સવારના લીમડી પંથક નુ વાતાવરણની જોતા જાણે હીલ સ્ટેશન જેવુ લાગી રહયુ છે ઉતરાયણ પછી અચાનક ઠંડી નુ જોર વધ્યું હતું સુસવાટા સાથે પવન ફુકાતા તાપમાન નીચુ થતા જાણે હાડથીજાવતી ઠંડી પડવા પામી છે જયારે દિવસ દરમિયાન લોકો ગરમ વરત્રો પહેરેલા જોવા મળી રહયા હતા થોડા દિવસ અગાઉ કમોસમી માવઠુ પણ થવા પામ્યુ હતુ ત્યારે બદલાતા ઋતુચક્ર  ને આવનાર દિવસોમા હિમ યુગ કહી શકાય કયારે કોઈ પણ ઋતુ શરૂ થઈ શકે છે જેના કારણે વાવેતર કરેલ તેમજ સિઝનેબલ ખેતી ને પણ નુકસાન થઇ રહ્યુ છે તેના કારણે આવનારા દિવસોમા પાણી ની સાથે સાથે અનાજ ની પણ તંગી ઉભી થવા પામશે તેવું વર્તાઈ રહ્યું છે.

                   ગ્લોબલ વોર્મિંગ ની અસર ઠેર ઠેર જોવાઈ રહી છે. ખરેખર આપણી  ફરજ હવે થઇ પડે છે કે પર્યાવરણમાં વધારે ઝાડ ફૂલ વધુ ને વધુ વાવવા જોઈએ અને એટલુજ અહીં તે ઉગે તેની  અત્યંત જરૂરી છે. નહિ તો આવનારી પેઢીઓ અનાજ પાણી ની તંગીમાં ફસાશેજ પણ સાથે સાથે વાતાવરણમાં માણસો ને ગ્લોબલ વોર્મિંગના કારણે શ્વાસ ની પણ મોટી તકલીફો ઉભી થાય તો નવી ની વાત નહિ કારણ કે પોલ્યુસન એટલી હદે વધી ગયું છે કે તે પર્યાવરણ ને હાની નાખશે અને જ આ પૃથ્વી ને ફરી વિનાશ તરફ લઇ જશે. આ ચક્ર ની ગાડી ધીમી અને અનંતકાળ  ની હોય છે એટલે  અને કેવી રીતે થશે એતો કુદરત ની રચના કરનારજ જાણે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here