દેવગઢ બારિયા : WASMO ની ટેકનીકલ સહાયક પાણી ની ટાંકી માટે રૂ.56500/ ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ 

0
1091

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ જીલ્લાના  દેવગઢ બારીયા ગામના  રાજમહેલ રોડ પર સ્પોર્ટ્સ ક્લબની સામે રેહતા પૂર્વીબેન પંકજભાઈ પરીખ કે જેઓ WASMO માં ક્લાસ થ્રી કર્મચારી છે અને  કરાર પર નોકરી કરેછે  તેઓએ દેવગઢ બારીયા તાલુકાના રાઠવાના મુવાડા ગામે PRIYANKA COMM 001 (1) - Copy રહેતા મણીલાલ ભોદુભાઇ પટેલ પાસેથી WASMO હેઠળ ચાલતા NRDWP ( NATIONAL RURAL DRINKING WATER ) ના કાર્યક્રમ હેઠળ પાણી ની ટાંકી બનાવા માટે મંજુરી આપવા બદલ ટકાવારીની  રકમ રૂ.56500/- ની માંગણી કરતા મણીલાલ પટેલે ACB ને જાન કરી ત્રેપ ગોઠવતા આજ રોજ સવારે દસ કલ્લાકે દેવગઢ બારિયા રણછોડજી ના મંદિર પાસે પુરવીબેને માંગેલી રકમ રૂ. 56500/- પુરા મણીલાલ પાસીથી લેતા ACB  P.I JM DAMOR  પંચમહાલ ના હાથે રંગે હાથ ઝડપાયા  હતા.HDY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here