ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયના પટાંગણમાં ૭૧માં સ્વતંત્ર દિનની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવી

0
319

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)

PRAVIN KALAL – FATEPURA

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયના પટાંગણમાં ૭૧માં સ્વતંત્ર દિનની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં તેમજ ધ્વજવંદન એડ્વોકેટ શબ્બીર સુનીલવાલા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ દરેક મહેમાનો, શિક્ષકગણ, વાલીઓ, વિદ્યાર્થીઓએ સંકલ્પ અને પ્રતિજ્ઞા કરી પ્રોગ્રામને વિરામ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here