ફતેપુરામાં એકમાત્ર BOB  નું A T M , અને તે પણ વારંવાર ખોટકાતા લોકો ત્રાહિમામ, અધિકારીયો આરામમાં 

0
540

PP photoNewsTok24 – Sabir Bhabhor – Fatepura

ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે માત્ર એક જ બેન્ક ઓફ બરોડા નુ એ.ટી.એમ મશીન આવેલુ છે તે પણ અવાર નવાર બંધ થઈ જતુ હોવા થી ગામડાઓમા થી ખરીદી માટે આવતા લોકો તેમજ વેપારી વર્ગ ને ખુબ હાલાકી ભોગવવી પડે છે. આ અંગે બેન્ક ને જાણ કરવા છતા પણ ધ્યાન આપવામા આવતુ નથી. અનેક રજુઆતો ચાત આ સરકારી બાબુઓ આ બાબતે ધ્યાન કેમ નથી આપતા. તેની પાછળ નું કારણ શું? header honda

               એક તરફ  આપડા  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ખાતા  માટે બેંકો ને ગ્રામીણ વિસ્તારોમાં  ભાર મુકવાનું  કેહતા હોય અને ડીજીટલ ઇન્ડિયા ને પ્રમોટ કરતા હોય  તો પછી આ બેંકો નાં અધિકારીયો  અખાડા શું કરવા કરતા હશે ? ATM  મશિનો બંધ રેહતા તહેવારે દિવસે લોકો ને જે ગામડેથી આવી અને પાછા  જેવું પડે  છે અને ડબલ ભાડું અને પેટ્રોલ નો ખર્ચ  કરવો પડે છે તેના માટે જવાબદાર અધિકારીયો સામે  પગલાં લેવાય અને તેમના પગારમાંથી લોકો ને થતી આ નુકશાની ચુકવવામાં આવે તેવી માંગ ફતેપુરા ના લોકો માં ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here