ફતેપુરા ખાતે અગ્રસેન જયંતિ નિમિત્તે રક્તદાન શિબીરનુ આયોજન કરાયું

0
559

PP photo

NewsTok24 – Sabir Bhabhor – Fatepura

                       ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે આવતી કાલે અગ્રસેન જયંતિ હોઈ તેના નિમિત્તે અગ્રવાલ સમાજ તેમજ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, દાહોદના સંયુકત ઉપક્રમે આજ રોજ રકતદાન શિબિરનુ આયોજન “ભુરી બા પાર્ટી પ્લોટ” ખાતે રાખવામાં આવ્યુ હતુ.

20151012_131354

જેમા ફતેપુરા નગરના દરેક ધર્મના લોકોએ આવી રક્તદાન કર્યુ હતુ. આ કેમ્પમા આશરે 50 થી વધુ લોકોએ રક્તદાન કર્યુ હતુ.

20151012_131449

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here