ફતેપુરા ખાતે સગીરાના અપહરણ અંગે કાર્યવાહી ન થતા પોલીસ વડા ને રજુઆત

0
396

IMG_9703

                            Crime Report By – Sabir Bhabhor – Fatepura

ફતેપુરાlogo-newstok-272 તાલુકાના નાની ચરોલી ગામ ના રહેવાસી લાલુભાઈ કડવાભાઈ દામા ની પુત્રી નુ અપહરણ થતા આ અંગે ફતેપુરા પોલીસ સ્ટેશને ફરીયાદ આપવા ગયા હતા પરંતુ ફરીયાદ દાખલ ના કરી અને કોઇપણ કાર્યવાહી હાથ ન ધરાતા જીલ્લા પોલીસ વડા ને રજુઆત કરવામા આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના નાની ચરોલી ગામ ના રહેવાસી લાલુભાઈ કડવાભાઈ દામા ની પુત્રી નુ અપહરણ તા.02/10/2015 ના રાત્રી ના સમયે કરવામા આવ્યુ હતુ. આ અંગે લાલુ ભાઇ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરીયાદ આપવા ગયેલ પરંતુ આજદીન સુધી પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી ન કરતા અરજદારે દાહોદ જીલ્લા પોલીસ અધીક્ષક ને રજુઆત કરી તાત્કાલીક યોગ્ય પગલા ભરી કાર્યવાહી કરવા માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here