Friday, July 10, 2026
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના મારગાળામાં આશરે ૨૫ વર્ષીય યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ...

ફતેપુરા તાલુકાના મારગાળામાં આશરે ૨૫ વર્ષીય યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી – હત્યા કે આત્મહત્યા ? ઘુંટાતું રહસ્ય

  • મૃતક યુવાનને પાડોશીની પત્ની સાથે આડો સંબંધ હોવા બાબતે શક રાખી યુવતીના પતિએ ગત રોજ લાકડી મારતા હાથે ફ્રેક્ચર થયું હતું.
  • આજ રોજ સવારના ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની શંકાસ્પદ હાલતમાં પોતાના મકાન માંથી લાશ મળતા હાહાકાર મચ્યો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં શંકાસ્પદ મોતના બનાવોમાં વધારો થતો જઈ રહ્યો છે. છેલ્લા દસેક વર્ષમાં પાંચેક ડઝન જેટલા શંકાસ્પદ મોતના બનાવો બની ચૂકેલા છે. જેમાંથી મોટાભાગના બનાવો ઉપર પડદો પડી ગયેલો છે. જેમાં વધુ એક બનાવ ગત રાત્રીના મારગાળા ગામના લીમઘાટી ફળિયાના આશરે ૨૫ વર્ષીય યુવાનની લાશ પોતાના મકાનમાં ગળે ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સુખસર પોલીસે ઘટના સ્થળે જઇ પંચકેસ બાદ લાશને સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ મારગાળા ગામના લીમધાટી ફળિયામાં રહેતા હીરાભાઈ ભાભોરને ચાર પુત્રો છે.જેમાં ચોથા નંબરનો પુત્ર નામે ભરતભાઈ હીરાભાઈ ભાભોર ઉંમર વર્ષ આશરે 25 નો ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેમજ તેના ત્રણ મોટા ભાઇ બહારગામ મજૂરી અર્થે ગયેલા હતા.જ્યારે ઘરે મૃતક ભરતભાઇ તથા તેની વૃદ્ધ માતા હતા.તેવા સમયે ગત રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતા શુક્રમ ભુંડાભાઈ સંગાડાએ આવી ભરતભાઈને જણાવેલ કે, મારી પત્ની પાસેથી તારો મોબાઇલ મળ્યો છે તેમ જણાવી લાકડીનો ફટકો મારતા ડાબા હાથે કાંડામાં ફેક્ચર થવા પામ્યું હતું.જેની સારવાર કરાવી ભરતભાઈ પરત ઘરે આવ્યો હતો.અને પોતાના ઘરમાં ઊંઘી ગયો હતો. ત્યાર બાદ આજ રોજ સવારના છ વાગ્યાના અરસામાં વૃદ્ધ માતાએ જાગી જોતા ભરતભાઈ ભાભોર મકાનની વળી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળતા વૃદ્ધ માતાએ આસપાસના લોકોને વાત કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. ત્યારે ભરતભાઈ પ્રાણપંખેરું ઊડી ગયેલ નજરે પડતા તેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે જઇ પંચનામાં બાદ લાશનો કબજો મેળવી લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે ભરતભાઈનું મોત નીપજયું હોવાની વાત જાણતા શુક્રમ ભૂંડાભાઈ સંગાડના પરિવારના સભ્યો ફરાર થઈ જવા પામેલ હોવાનું પણ જાણવા મળે છે.
અત્રે નોંધનીય બાબત છે કે, મૃતક ભરતભાઈ હીરાભાઈ ભાભોરે પોતાના મકાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવે છે. પરંતુ શંકા તો ત્યાં જાય છે કે,ભરતભાઈએ જે મકાનની વળીને દોરડું બાંધી ફાંસો ખાધેલ જોવા મળે છે તેનાથી જમીન ૬ થી ૭ ફૂટ જેટલી છે. જ્યારે ગળે ફાંસો ખાધો ત્યારે ભરતભાઈના પગ જમીન સાથે સ્પર્શલા હતા.અને ઢીચણ માંથી પગ વળી પણ ગયેલા હતા. જ્યારે બીજી બાજુ જોતા દોરડું બાંધવા જે ખુશી નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખુરશીના ટેકા ઉપર મૃતક ભરતભાઈ બેઠેલો હોય તેમ જણાય છે. જ્યારે આસપાસની ચીજવસ્તુઓ પણ સહી સલામત જોવા મળે છે ત્યારે ગળે ફાંસો ખાધા બાદ મરણ જતા પહેલા મૃતક યુવાને જરા પણ હલચલ કરી નહીં હોવાનું નજરે જોતા સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું.ત્યારે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યા? તે પોલીસ તપાસનો વિષય બની રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Masal Oku

Hacklink panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacking forum

Hacklink panel

vdcasino

jojobet güncel giriş

starzbet

sekabet

casibom

"yalla shoot"

dedektör

holiganbet

betsalvador

mavibet

mavibet giriş

jojobet

Antalya Escort Bayan

sahabet güncel giriş

grandpashabet güncel

palacebet

ultrabet giriş

lunabet

mavibet

setrabet

jojobet giriş

jojobet güncel giriş

Escort Antalya

jojobet

jojobet

kingroyal

vipslot

vipslot

vipslot

vipslot

realbahis

holiganbet güncel giriş

piabellacasino

deneme bonusu

يلا شوت

yalla shoot

jojobet

meritking

koora live

deneme bonusu

deneme bonusu

maritbet

Hacklink panel

test55

Hacklink panel

Hacklink giriş

trendbet

jojobet

jojobet

jojobet

jojobet

mojobet

mojobet giriş

padişahbet

marsbahis

casibom

casibom

betsin

meritking

deneme bonusu

meritking

meritking

meritking

meritking

madridbet

meritking

porno izle

spyhackerz

holiganbet

uyuşturucu satın al

jojobet güncel giriş

İmajbet

royalbet

imajbet

artemisbet giriş

casibom

deneme bonusu

casibom giriş

deneme bonusu

deneme bonusu

vdcasino

1xbet

vdcasino

giftcardmall/mygift

savoycasino

kulisbet

holiganbet giriş

holiganbet

bets10 sorunsuz giriş

casino siteleri

ultrabet giriş

casibom

casibom giriş

1