ફતેપુરા તાલુકા મુખ્ય મથકે ધામધૂમ થી શ્રીજી વિસર્જન સંપન

0
434

      Sabir bhabhor – fatepura

              ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે નગર ના વિવિધ વિસ્તાર મા વિધ્નહર્તા ગણેશજી ની સ્થાપ્ના કરી 10_10 દિવસ ભાવપુર્વક  પુજા અર્ચના કરી આજરોજ દરેક વિસ્તાર ના ગણેશ મંડલ ઉખરેલી રોડ પરથી એકસાથે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામા આવી હતી જે યાત્રા નગર ના માર્ગો પર ઢોલ નગારા તેમજ ડી.જે ના તાલ સાથે. વિવિધ વિસ્તારો મા ફરી હતી.ખુબ ઉત્સાહ પુર્વક વિસર્જનયાત્રા મા અબીલ ગુલાલ ની છોળો વચ્ચે મોટીસંખ્યામા લોકો જોડાયા હતા. શાંતિપૂણ માહોલ વચ્ચે પીપલારા નદી મા વિસર્જન કરવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here