ફતેપુરા માર્કેટ યાર્ડ માં દુકાન નંબર ત્રણ માં આગ લાગી

0
125

pravin kalal Fatepura

NewsTok24  

       ફતેપુરા માર્કેટ યાર્ડ માં દુકાન નંબર ત્રણ માં આગ લાગી
પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરા માર્કેટ યાર્ડ માં ગોવિંદ કુમાર સોહનલાલ
અગ્રવાલ ની દુકાન નંબર ત્રણ આવેલી છે તેમાં ઓચિંતા ની આગ લાગી
હતી તેમાં અંદાજિત નુકસાન એકાદ લાખ નું જણવા મળેલ છે અને તેમાં
અના જ ચોખા દાળ તેલડબ્બા ગોળ અનાજ બરદાન વિગેરે દુકાન નો સમાન પડેલ હતો આ ગ સૉર્ટ સર્કિટ થી લાગી હોય તેવું જણાઈ આવે છે
ફાયર બ્રિગેડ ને જાણ કરતા તે પણ આગ બરાબર વિકરાળ સ્વરૂપ પકડ્યું
તયારે આવી રહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here