સંજેલીની ડો.શિલ્પન આર. જોષી મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે S.S.C. અને H.S.C. બોર્ડની પરીક્ષા લક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો

0
257

 FARUK PATEL –– SANJELI 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીની ખ્યાતનામ શાળા ડો. શિલ્પન આર. જોષી મેમોરિયલ હાઈસ્કૂલમાં માર્ચ – ૨૦૧૯માં યોજાનાર S.S.C અને H.S.C. બોર્ડની પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા મળે તે માટે આજે તા.૨૧/૦૧/૨૦૧૯ મંગળવારના રોજ વધુ સારા અભ્યાસ અર્થે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

આ સેમિનારમાં લુણાવાડાની લીંબોદરા કોલેજના એચ.બી.પટેલ સાહેબ, શાળાના ટ્રસ્ટી મુકેશભાઈ આર. પટેલ, શાળાના ઈન્ચાર્જ આચાર્ય મનોજભાઈ પંડ્યા સાહેબ તથા શિક્ષક મિત્રો દ્વારા પરીક્ષા લક્ષી માર્ગદર્શન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here