સંજેલી ની બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં બ્લડ ડોનેશન કેમ્પનું થયું આયોજન

0
50

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીની બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખાતે બેંક ઓફ બરોડાને હાલમાં ૧૧૫ વર્ષ થયાની ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગ રૂપે BOB સંજેલી બ્રાન્ચ ખાતે આજે તા.૨૨/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સંજેલી નગરના રાજપૂત સમાજના નવયુવાનો દ્વારા અને બેંક ના કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેટ કરી સેવા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here