Friday, November 8, 2024
Google search engine
HomeBig Breaking🅱️reaking : અરવિંદ કેજરીવાલની સભા પહેલા જ દાહોદમાં "હિન્દુ વિરોધી કેજરીવાલ -...

🅱️reaking : અરવિંદ કેજરીવાલની સભા પહેલા જ દાહોદમાં “હિન્દુ વિરોધી કેજરીવાલ – Go Back” નાં વોલ પેન્ટિંગ અને પોસ્ટર લાગ્યા

દાહોદમાં ભાજપ અને હિન્દુ સંગઠન દ્વારા કેજરીવાલનો થયો વિરોધ. કેજરીાલની સભા પહેલા જ થયો વિરોધ. દાહોદમાં ઠેર ઠેર લાગ્યા વિરોધના બેનર. “હિન્દુ વિરોધી કેજરીવાલ – Go Back” ના નારા સાથે લાગ્યા પોસ્ટરો.

દાહોદ રેલ્વે ફ્લાય ઓવર બ્રિજ ઉપર દીવાલો પર લાગ્યા પોસ્ટર. દીવાલો ઉપર “હિન્દુ વિરોધી કેજરીવાલ – Go Back” નું વોલ પેન્ટિંગ જોવા મળ્યું. દાહોદ ભાજપ અને હિન્દુ સંગઠન કરી રહ્યા છે વિરોધ. કેજરીવાલની સભામાં જવાના સ્થળે રસ્તામાં લાગ્યા પોસ્ટર અને વોલ પેન્ટિંગ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments