Wednesday, December 11, 2024
Google search engine
HomeBig Breaking🅱️reaking : દાહોદ જિલ્લા LCB એ બોલાવ્યો સપાટો, હિરેન પટેલ ચકચારી હત્યા કેસના...

🅱️reaking : દાહોદ જિલ્લા LCB એ બોલાવ્યો સપાટો, હિરેન પટેલ ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપી અમિત કટારાની થઈ ધરપકડ

PRITESH PANCHAL –– JHALOD

દાહોદ જિલ્લા LCB એ બોલાવ્યો સપાટો હિરેન પટેલ ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપી અમિત કટારાની થઈ ધરપકડ. દાહોદ LCB P.I.  બી.ડી. શાહ અને P.S.I. પ્રવીણ મકવાણા એ ટીમ અને પેરોલ ફેરલોની સાથે મળી કરી ધરપકડ.

આજે તા.૩૧/૧૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ ધરપકડ કરતાની સાથે તેને દાહોદ LCB ઓફીસ ખાતે લાવામાં આવ્યો હતો. અને હાલ તેનો કોરોના ટેસ્ટ ચાલી રહ્યો છે. હિરેન પટેલ હત્યા કાંડનો તે મુખ્ય આરોપી છે. અમિત કટારાને તેના ગામ ચિત્રોડિયાથી LCB એ ઝડપી પાડ્યો હતો.

ચાર દિવસ પહેલા આ મામલામાં હત્યાનું કાવતરૂ રચનાર આરોપી ઇમું દાંડ ગુજરાત ATS ના હાથે ઝડપાયો હતો અને તેની ATS દ્વારા સઘન પૂછપરછમાં તેને અમિત કટારાનું નામ કબુલ્યું હતું. જેના આધારે દાહોદ LCB એ આજે ચિત્રોડિયા ગમે છાપો મારી અમિત કટારાને ઝડતી કરી દાહોદ લાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments