Friday, August 28, 2026
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા મામલતદારને લાઈટ બિલ તેમજ સરકારી વેરા...

સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા મામલતદારને લાઈટ બિલ તેમજ સરકારી વેરા માફ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું

લોકડાઉન કારણે આજીવિકા થી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાયરૂપ થવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી.
સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘરવેરા અને વીજબીલ સત્ર ફી ધિરાણનું ઓટો રિન્યુઅલ વ્યાજ સહિત માફ કરવા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કારોના વાયરસની મહામારી ને કારણે આખો દેશ પ૫ દિવસથી લોકડાઉનમાં છે. ધંધા, વેપાર, ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ૪ મુદ્દાની માંગને લઇને સંજેલી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસને લઈને લોકડાઉનમાં તમામ ફરમાનોનું પ૫ દિવસ સુધી લોકોએ પાલન કરી પોતાની ફરજ અદા કરી છે. વેપાર, ધંધા, રોજગાર બંધ રહેવાથી પગાર તથા બચતમાંથી લગભગ બે મહિના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. આવક બંધ અને જાવક સતત ચાલુ હોઈ જીવવું મુશ્કેલ બન્યું હોવાથી કપરા સંજોગોમાં સરકારના લોકડાઉન નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બની છે. જેને લઇ ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામસીંગભાઇ ચરપોટની આગેવાનીમાં વિવિધ માંગ કરવામાં આવી છે. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોના રહેઠાણના વેરા, પાણીવેરા, મિલકત તથા ધંધાના વેરા માફ કરવા, ખાનગી શાળામાં પ્રથમ શૈક્ષણિક સત્રની ફી માફ કરવા, કૃષિ ધિરાણની મુદ્દતમા વધારો તથા વ્યાજ માફ કરવા તેમજ ફોટો રીન્યુઅલ કરવા, માર્ચ – ૨૦૨૦ થી જૂન – ૨૦૨૦ સુધી વીજળી બિલ માફ કરવા, સહિતના અનેક મુદ્દાને લઈ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તથા રહીમભાઈ કાસમવાળા, લઘુમતી મોરચાના પ્રમુખ રફીકભાઈ ડોકીલા, શૈલેશભાઈ તાવીયાડ, ઈરફાનભાઈ તૂરાની આગેવાની હેઠળ સંજેલી મામલતદાર વી.બી.પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

vdcasino

vdcasino

meritking

holiganbet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

Bahisnow

Bahisnow

mars-bahis

holiganbet giriş

jojobet

jojobet giriş

hasbet

antalya dedektör

casibom

antalya dedektör

parmabet

bahis siteleri

bullbahis

taraftarium24

Sekabet

bahis siteleri

deneme bonusu veren siteler

parmabet

bahis siteleri

Trust Wallet Card

https://gmailcookie.com/

Bahisnow

dizipal

Trust Wallet Card

Proxy

bahis siteleri

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler 2026

deneme bonusu

Buy Gmail Cookies

Trust Wallet Card

taraftarium24

cyberleek token

meritking

meritking

###

winbum adres

winbum

marsbahis

marsbahis güncel adres

winbum giriş

winbum

canlı maç izle

milanbahis

1