Divyesh Jain – Dahod
સ્વાદમાં કડવા અને ગુણમાં મીઠા એવા કડવા લીમડાનો રસ ચેત્ર મહિનામાં પીવાથી આખો મહિનો પીવાથી આખું વર્ષ તાવ કફ શરદી અને ખાંસીથી બચી શકાય છે તેવી માન્યતા વર્ષો થી ચાલતી આવી છે ચૈત્ર મહિનાના પ્રારંભ સાથે દાહોદ શહેરના ધોબીવાડ નવયુવક મંડળ દ્વારા લીમડાના રસનું નિઃશુલ્ક વિતરણ શરુ છે અને કેટલેક સ્થળે સેવાભાવી લોકોએ લીમડાના રસનું નગરજનો વહેલી સવારે પહોચી જઈ લીમડાના રસનું પાન કરી તાવ કફ શરદી અને ખાંસી થી બચવાના પ્રયાસ કરી રહ્યા છે.



