Thursday, June 11, 2026
Google search engine
HomeSanjeli - સંજેલીCovid - 19 મહામારીને લઈને દાહોદ જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ સંજેલીના બજારો...

Covid – 19 મહામારીને લઈને દાહોદ જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ સંજેલીના બજારો રહ્યા સંપૂર્ણ બંધ

દાહોદ જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસના લીધે કોરોના મહામારીની ચેન તોડવાના હેતુને ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડી એ ગત તા.૨૧/૧૧/૨૦૨૦ ને શનિવારના રોજના જાહેરનામા મુજબ આજેે તા.૨૨/૧૧/૨૦૨૦ ને રવિવારના રોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાની જેેમ સંજેલી તાલુકાના પણ નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખીને જિલ્લા કલેકટરના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કર્યું હતું. સંજેલીના મુખ્ય બજારો બંધ રહેતા લોકોની અવર જવર પણ બંધ રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 Not Found

Not Found

The requested URL was not found on this server.

Additionally, a 404 Not Found error was encountered while trying to use an ErrorDocument to handle the request.

1