તાલુકા તલાટી મંડળની માંગણીઓ ન સંતોષાતા ફતેપુરા તાલુકાના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ  ઉપર

0
160

PRAVIN KALAL :  FATEPURA 

 

 

આખા ગુજરાતના તલાટીઓએ અગાઉ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ઉપર તલાટી કમ મંત્રી સંવર્ગના ના પ્રશ્નોની ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સરકાર શ્રી ને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રશ્ન હલ ના થતા ગુજરાતના તમામ 11000 તલાટી કમ મંત્રી ઓ એક દિવસના ધરણા પર બેઠેલા હતા અને સરકારને આવેદન આપી દિન-15 માં અમારો તલાટીઓનો પડતર માગણીઓ ના સંતોષાય તો અમો પંચાયતના તલાટી અચોક્કસ મુદતની હડતાલ કરીશું પરંતુ પંદર દિવસ સુધી સરકારશ્રીનો કોઈ નિર્ણય ન આવતા અમો તલાટી ઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે અમો તમામ તલાટીઓ ગ્રામ પંચાયત કચેરી કરજના બજાવી અચોક્કસ મુદત સુધી હડતાલ ઉપર બેઠેલ છીએ અમારી માગણીઓ ને સરકાર શ્રી ધ્યાનમાં લઇ અમારી કામગીરી ને અનુરૂપ દરગુજર થાય તેવી હમારી તલાટી મંડળોની રજૂઆત છે જેથી આ નિર્ણય આધીન સરકાર શ્રી ધ્યાન દોરે એવી અમારી વિનંતી છે સહ ભલામણ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here