દાહોદના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા નગર પાલિકા ચોકમાં “શહીદ યજ્ઞ”

0
186

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણા અને માર્ગદર્શનમા તથા નગર સેવા સદનના સહયોગથી પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તા.૧૭/૦૨/૨૦૧૯ ના રવિવારના રોજ સવારના ૦૯:૦૦ કલાકે નગરપાલિકા ચોકમાં *“શ્રદ્ધાંજલિ યજ્ઞ”* રાખવામાં આવેલ હોઈ યજ્ઞમાં આહુતિ આપવા વધુમાં વધુ લોકોને પધારવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here