દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્ય એ સભ્ય પદેથી રાજીનામું આપ્યું

0
270

. PRAVIN KALAL :  FATEPURA 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્ય ભાવેશકુમાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૭ (સાત) ઉપરથી ચુંટાઈ આવેલ હતા, પરંતુ તેઓને ગામના કામોમાં સમય ફાળવવા પડતો હોવાથી સમયના અભાવથી પોતાના પરિવારની જવાબદારીઓ સારી રીતે નિભાવી ન શકતા હોવાથી ગ્રામ પંચાયતના સભ્ય પદે સેવા આપી સમય ના ફળવાતો હોવાથી સભ્ય પદેથી લેખિતમાં રાજીનામુ સરપંચને આપી જણાવેલ હતું અને તે રાજીનામુ સરપંચશ્રીએ તા.૨૩/૧૦/૨૦૧૮ મંગળવારના રોજ મંજૂર કરી સ્વીકારી લીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here