દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ દ્વારા બાઈક ચોરીના આરોપીઓ ઝડપી પાડવામાં મળેલ સફળતા

0
370

 PRAVIN KALAL – FATEHPURA 

 

  • પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઓફર સાથે રાહુલ મોટર્સ લાવી રહ્યું છે. હોન્ડા ક્લિક ઓન રોડ કિંમત ₹.૪૭,૩૧૧/- માં એસેસરીઝ અને પાંચ (૫) વર્ષના ઇન્સ્યોરન્સ સાથે.
  • આ ઓફર ફક્ત તા.૨૬/૦૧/૨૦૧૯ સુધી લાગુ રહેશે. તથા એક્ષચેન્જ ઓફર પણ લાગુ રહેશે.
  • રાહુલ મોટર્સ, દાહોદ
    સંપર્ક:- ૮૨૦૦૦ ૮૫૭૦૧

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબ અને સર્કલ ઇન્સ્પેક્ટર એસ.વી.એડ ના આદેશ મુજબ ગુનેગારી અટકાવવા માટે ફતેપુરા પી.એસ.આઇ એચ.પી. દેસાઈ તથા સ્ટાફના માણસો વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે ઇસમો બાઇક લઇને આવતા હતા તેઓ શંકાસ્પદ જણાતા પૂછપરછ કરતા સક જણાતા પોલીસ સ્ટેશને લઇ જઇ વધુ પૂછપરછ કરતા કોઈ આધાર કે પુરાવા રજૂ ન કરતા મોટર સાયકલ ચોરેલી હોવાનું જણાવેલ જેની ઇ. ગુજકોપમાં એન્જિન તથા ચેચીસ નંબર ઓનલાઇન તપાસ કરતા ફતેપુરા ભારત ગેસ એજન્સી ના દરવાજા આગળથી ચોરી થયેલી બાઈક નંબર જીજે 20 એચ 98 42 સીડી deluxe નો ગુનો દાખલ થયેલ તે ગાડી નીકળતા આ બંને આરોપીઓ કલ્પેશ કાળુભાઈ ભેદી વાસયાકોઈ અને હસમુખ બચુ બામણીયા વટલી ના ઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here