દાહોદ જિલ્લામાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ ની પસંદગી થતાં તેમને ખૂબ ખૂબ અભિનંદન

0
892

Nehaal Shah – Editor In Chief

બ્રેકિંગ દાહોદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના 134 વિધાનસભા ના ધરાસભ્ય બચુભાઈ ખાબડ ને ફોન આવ્યો છે અને તેઓ મંત્રી બનશે તો આ ખુશીની પળોમાં Newstok24 પરિવાર તરફથી બચુભાઈ ને ખુબ ખુબ અભિનંદન

 

આજે બપોરે તેઓ મંત્રીપદ ની ગાંધીનગર સપથ ગ્રહણ સમહરોહમાં લેશે સપથ મોવડી મંડળે તેમનામા ફરી મૂક્યો છે વિશ્વાસ અને 134ના ધારાસભ્ય એ તેઓ સપાથ લેવાના છે ત્યારે તેમના પદાધિકારીઓ , હોદ્દેદારો , કાર્યકર્તાઓ અને ભાઈઓ તથા બહેનો અને વડીલોને સપઠ ગ્રહણ સમારંભમાં પધારવા  માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here