દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે  સ્માર્ટ સીટી અંતર્ગત “મારા સ્વપ્નનું શહેર “નિબંધ  સ્પર્ધા નું આયોજન થયું 

0
442
Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદને   સ્માર્ટ  સીટી  બનાવવા ના પ્રયાસો ની સાથે સાથે આજે શહેર ના લોકો ની પણ દ્રષ્ટી અને વિચારો શું કહે છે સ્માર્ટ સીટી માટે તેને ધ્યાન માં રાખી અને  ” મારા  સ્વપ્નનું  શહેર ” ના ટોપિક ઉપર નિબંધ સ્પર્ધા નું આયોજન આજે સવારે 10 થી 12 કલ્લાક સુધી દાહોદ પોલીસ  ગ્રાઉન્ડ ખાતે રાખવા માં આવ્યું હતું  નાના થી માંડી ને મોટી વય ના તમામ લોકો એ ભાગ લીધો હતો અને આં સ્પર્ધા માં પ્રથમ ઇનામ 25000/- રૂપિયા છે અને દ્રિતીય 15હઝાર અને ત્રીતીય 10હઝાર રાખવામાં આવ્યું હતું  .
               આ પ્રસંગે દાહોદ જીલ્લા કલેકટર , જીલ્લા પોલીસ વડા , પ્રાંત અધિકારી , મામલતદાર ,નગર સેવાસદન ના પ્રમુખ તેમજ અન્ય શિક્ષકો, કાઉન્સીલારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here