ફતેપુરાના કરોડિયા ગ્રામ પંચાયતમાં સફાઈ માટે લોકોએ રજુઆત કરતા ડેપ્યુટી સરપંચે વડાપ્રધાન ને રજુઆત કરવા કહ્યું 

0
1757

 

 

Pravin Kalal Fatepura

ફતેપુરાના કરોડિયા ગ્રામ પંચાયતમાં સફાઈના નામે ફિયાસ્કો  ફતેપુરાની કરોડિયા ગ્રામપંચાયત ગ્રામ પંચાયતની ચૂંટણી થયા પછી ડોર ટુ ડોર કચરો લઈ જનાર અને ટેકટર આવતા જ નથી ચારેબાજુ કચરાના ઢગલા નજરે પડે છે ગ્રામજનોમાં તાવ મેલેરિયા જેવા રોગોથી આજુબાજુ ફળીયા ના લોકો પીડાઈ રહ્યા છે સરપંચ ડેપોટી સરપંચ તેમજ પંચાયત ને જાણ કરવા છતાં કાલે ટ્રેક્ટર આવી જશે એવા રોજિંદા જવાબ આપવામાં આવે છે પરંતુ હાલ દોડ માંસ ઉપર થઈ ગયો છતાં કોઈ કચરો લઈ જનાર કે સફાઇ કરનાર વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી અને કચરો ભેગો કરી સળગાવી દેવામાં આવે છે જેથી કરી વધુ બીમારી નુ ઘર પેદા થાય છે ગ્રામજનો ટેલિફોનિક વાતચીત દ્વારા ડેપ્યુટી સરપંચને જાણ કરતા ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે સરપંચને જાણ કરો સરપંચ કહે છે હું બીમાર છું deputy sarpanch કહે છે કે હું નવ મહિનાથી ગ્રામ પંચાયતમાં જતો નથી અને મારો ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે તો ગ્રામજનોનું કહેવું છે કે તમે રાજીનામું આપી દો .તો વળતા જવાબમાં ડેપ્યુટી સરપંચે કહ્યું ખર્ચો કરેલ છે જેથી રાજીનામું કેમ આપૂ તેવું લીલાબેન સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવાયું  હતું.

નોંધ  — આ ન્યૂઝ સાથે ડેપ્યુટી સરપંચ ને લીલાનબેન દ્વારા રજુઆત કરતી વાતચીત નો ઓડિયો વિડિઓ વિઝ્યુઅલ સાથે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here