ફતેપુરામાં પ્રજાપતિ સમાજ દ્વારા CRPF ના 42 શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

0
288

 PRAVIN KALAL –– FATEPURA  

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં પ્રજાપતિ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી મૌન પાળી વિવિધ બેનરો સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here