ફતેપુરા પોલીસને એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મળે સફળતા

0
223

 PRAVIN KALAL –  FATEPURA 

 

 

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇશર સાહેબ નાઓએ દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા ડ્રાઈવ અનુસંધાને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ તેમજ ઝાલોદ ડિવિઝનના એ.બી. ડામોર તથા સર્કલ પોલીસ ઇન્સ વી.એ. બ્લોચ નાઓના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પો.સ્ટે ગુ. રજી. નં. ૩૬/૧૭ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામના આરોપી બચુભાઈ નાથુભાઈ જાતે પારગી રહે ડુંગર તા.ફતેપુરા, જી.દાહોદ ના છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય અને આજ રોજ તે પોતાના ઘરે આવેલ હોય જેવી ચોક્કસ બાતમી ફતેપુરા પો.સ્ટે.ના P.S.I. એચ.પી દેસાઈ નાઓને મળતા તેઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીને પકડવાની ડુંગર ગામે જઇ તેના ઘરે તપાસ કરતા મળી આવતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here