ફતેપુરા પોલીસે સોળ માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

0
199

 

દાહોદ જિલ્લામાં ગુનેગારો ને જેર કારવાની નેમ સાથે દાહોદ જિલ્લા પોલીસવડા ની સૂચના થી અને ડી.વાય.એસપી. ઝાલોદ એ.બી ડામોર તથા સી.પી. આઈ  વી.એ . બ્લોચના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પી.એસ.આઈ. એચ.પી. દેસાઈ એ પોતાના સ્ટાફના ચુનંદા જવાનો સાથે રાખી બાતમી ના આધારે છેલ્લા સોળ માસથી ગુ.ના ન. 28/2017 નો નાસ્તો ફરતો સુરેશ મંગલ પારગી ઉમ.29 ને અટક કરી જેલ ભેગો કરી દીધો હતો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here