
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે પ્રજાપતિ સમાજના યુવાન લેખક ચંદુભાઈ પુંજાભાઈ પ્રજાપતિ (અચરજ) રચિત વાર્તાસંગ્રહ “સેવકના શબ્દ સુમન” પુસ્તિકાનું વિમોચન ભારતીય દલિત સાહિત્ય એકેડેમી દાહોદના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સંજેલી ખાતે પ્રજાપતિ સમાજની વાડીમાં ગત તા.૧૩/૦૯/૨૦૨૦ ને રવિવારના રોજ યુવા લેખકનું સમજના
આગેવાન કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.