સંજેલી નગરમાં આવેલ ચામડીયા ફળિયામાં ગંદકીને લઇને રહીશો દ્વારા તંત્રને રજુઆત કરાઈ

0
153
દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં આવેલ ચામડીયા ફળિયાના રહીશો રોડ પરની ગંદકી તેમજ કાદવ કીચડ થી પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પંચાયત તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન આપતા સ્થાનિક રહીશો દ્વારા સંજેલી મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જ મામલતદાર સુજલકુમાર ચૌધરી તેમજ તાલુકા સેવા સદનમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. ભુરીયાને તા.૧૧/૦૫/૨૦૨૧ ના મંગળવારના રોજ એક લેખિત રજુઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here