Thursday, March 28, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગલાલપુરા પાસે દારૂ ભરેલી Maruti - 800 ગાડીને...

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગલાલપુરા પાસે દારૂ ભરેલી Maruti – 800 ગાડીને ડ્રાઇવર દ્વારા ગફળતભરી રીતે હંકારતા પલટી ખાધી


દહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બાજુ થી એક Maruti Alto – 800 નીકળી ગલાલપુરા ટર્નિંગમાં ડ્રાઈવરે ગફલાત ભરી રીતે હંકારતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા Maruti Alto – 800 ગાડી રોડની સાઈડ ઉતરી પલ્ટી મારી હતી. ત્યારે રોડની સાઈડમાં રોડ ઉપર પેસેન્જરો બેઠેલા હતા, તેઓનો આબાદ બચાવ થયો છે પરંતુ તેઓમાંથી અમુક પેસેન્જરોને થોડી ઘણી ઈજાઓ થઇ હતી અને Maruti Alto – 800 ગાડીમાં બેઠેલ વ્યક્તિઓને પણ વાગેલ હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં ફતેપુરા P.S.I. સી.બી. બરંડા અને સ્ટાફ દ્વારા ઘાયલોને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને Maruti Alto – 800 ગાડીને ટોચન કરી ફતેપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી, જેમાં આરોપી બે હતા તેમાં 1. રાજુધુળા બરજોડ વલુંડી તાલુકા.ફતેપુરા 2. અશોક માંનસિંહ ઠાકોર નવાગમ તાલુકા.ખેડા નાઓ અને મારુતિ અલ્ટો G.j 18 BC 2946 માં વગર પાસ પરમીટે પોતાના કબજાની ભોગવટાની અલટોગાડી માં અલગ-અલગ બ્રાન્ડ ના ઇંગ્લિશ દારૂ ભારતીય બનાવટના તેમાં કાચ ના તેમજ અલગ અલગ બ્રાન્ડ છુટા કવાટર્સ , પાઉચ પેપર મળી કવાટર્સ 294 કિંમત 297 26 અને બે મોબાઇલ કીંમત 4000 અને અલ્ટો ગાડી ની કિંમત ત્રણ લાખ રૂપિયા ટોટલ મળી 333 726 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે જેઓને શારીરિક ઇજાઓ થયેલ ની શારિરીક ઉપચાર કરી જેલ હવાલે કરેલ છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments