Wednesday, September 16, 2026
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના કરોડીયા પૂર્વ ગામેથી ઝડપાયેલો માસનો જથ્થો FSL પુક્તકરણમાં ગાયનું માસ હોવાનો...

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામેથી ઝડપાયેલો માસનો જથ્થો FSL પુક્તકરણમાં ગાયનું માસ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો, આરોપી સલમાન હક્કા મતાદાર ફરાર

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે રહેતા સલમાન હક્કા મતાદાર ના મકાનમાં ગૌવંશની હત્યા કરી તેના માસનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી બજરંગ દળ તેમજ ગૌરક્ષક સમિતિના સભ્યોને મળી હતી આ બાતમીના આધારે ગૌરક્ષક સમિતિના સભ્યો તેમજ બજરંગ દળના સભ્યો સ્થળ પર પહોંચી તપાસ કરતા સ્થળ ઉપરથી મોટી માત્રામાં ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. ગૌ માસનો જથ્થો જોતા જ બજરંગ દળ તેમજ ગૌરક્ષક સમિતિના સભ્યોએ તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી

ફતેપુરા પોલીસ સ્ટેશનને જાણ થતા ફતેપુરા પી.આઇ. જે.એમ. ખાંટ તેમજ પી.એસ.આઇ. જે.કે. રાઠોડ સ્થળ પર પહોંચી મુદ્દામાલ કબજામાં લઇ માંસનો જથ્થો ગૌવંશનો છે કે કેમ? તેની તપાસ માટે પ્રેશર પુસ્તકરણ માટે મોકલી આપ્યો હતો ત્યારે રિપોર્ટ આવતા ગૌ હત્યા કરવામાં આવી છે તેનો ખુલાસો થતા ફતેપુરા ગામ લોકોમાં જુનુન અને ખળભળાટ જોવા મળ્યો હતો

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે નવી વસાહતમાં રહેતા સલમાન હક્કા મતાદાર પોતાના રહેણાંક મકાનમાં કતલખાનુ ચલાવતા હતા ત્યારે વહેલી સવારે ગૌ રક્ષા દળના સભ્યોને ચોક્કસ બાતમી મળેલી કે ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે નવી વસાહતમાં સલમાન હક્કા મતદારના મકાનમાં ગાયની હત્યા કરીને તેના માસનું વેચાણ થઈ કરે છે તેવી ચોક્કસ મળેલી બાતમીના આધારે ગૌરક્ષક સમિતિના સભ્યો તેમ જ બજરંગ દળના સભ્યો દ્વારા વહેલી સવારે સલમાન હક્કા મતાદારની ઘરની તપાસ કરતા ઘરમાં મોટી માત્રામાં માસનો જથ્થો મળી આવ્યો હતો.મોટી માત્રામાં માસનો જથ્થો જોઈ બજરંગ દળ તેમજ ગૌરક્ષક સમિતિના સભ્યો દ્વારા ફતેપુરાના પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ફતેપુરા પી.આઇ. જે.એમ. ખાંટ તેમજ પી.એસ.આઈ. જે.કે. રાઠોડ સ્થળ પર દોડી આવ્યા હતા, સ્થળ ઉપરથી માસનો જથ્થો તેમજ તે કામ માટે વપરાયેલા સાધનો કબ્જામાં લઈને માસનો જથ્થો ગૌવંશનો છે ? કે કેમ તેની તપાસ માટે માસનો નમુનો FSL માં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે આજે આ FSL નો રિપોર્ટ આવતા માસનો જથ્થો ગાયનો હોવાનો પુરાવા થતા લોકોમાં જનુન અને ખળભળાટ મચી રહેલ જોવા મળી રહ્યો હતો

સલમાન હક્કા મતાદારના કતલખાનામાં ગૌહત્યા કરવામાં આવી હતી આ ગૌહત્યાનો મુખ્ય આરોપી સલમાન હક્કા મતાદાર ફરાર છે જો કે ગાય જેવા પશુને મારવા માટે ફક્ત એક જ વ્યક્તિથી આ કાર્ય થઈ શકે તેમ નથી આ કાર્યમાં સંડોવાયેલા બીજા કેટલાય વ્યક્તિ છે તેમનું નામ ખુલશે કે કેમ ? તેમની ધરપકડ થશે કે કેમ? આવું કૃત્ય કરતા બીજી વાર કોઈ વ્યક્તિ સો વખત વિચારે તેવો દાખલો બેસાડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોક ચર્ચા એ જોર પકડ્યું હતું અને માંગ ઉઠી છે

ફતેપુરા તાલુકો રાજસ્થાન સરહદને અડીને આવેલો તાલુકો હોવાથી આ તાલુકામાં મોટે ભાગે રાજસ્થાન રાજ્યમાંથી બેરોકટોક પશુઓની હેરાફેરી કરીને આવા મૂંગા પશુઓને બેરોકટોક કતલ કરીને તેના માસનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોવાની બૂમ વારંવાર ઉઠી છે તથા આ માસનું વેચાણ ફતેપુરા તાલુકામાં તેમજ અન્ય તાલુકાઓમાં પણ કરવામાં આવે છે ત્યારે આવા બેરોકટોક ચાલતા કતલખાના ઉપર ક્યારે રોક લાગશે ? આ કતલખાનાઓ બંધ થશે કે કેમ ? તેઓ સવાલ લોકોના મનમાં ઊઠી રહ્યો છે. કરોડિયા પૂર્વ ગામે કતલખાનામાં થયેલી ગૌહત્યાને લઈને ફતેપુરા તેમજ કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયત સફાળું જાગ્યું અને તાત્કાલિક ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાનાઓ બંધ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે સલમાન હક્કા મતાદારના કતલખાનાનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે. આવા બીજા કેટલાય કતલખાનાઓ ઉપર ઓચિંતી મુલાકાત કરવામાં આવે તો આવો ગોરખ ધંધો મોટી માત્રામાં પકડાય તેમ છે તેની ચર્ચા લોકમુખે સાંભળવા મળી હતી

ફતેપુરામાં નાના ટેમ્પા પીકઅપ માં આવી રીતના ઘણા બેજુબાન ભેસો અને ગાયોની હેરાફેરી થાય છે તો તેની તપાસ પોલીસ દ્વારા કેમ કરવામાં નથી આવતી તે એક ચર્ચાનો વિષય છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Sekabet

casibom

deneme bonusu veren siteler

bahissenin

jojobet

Bahisnow

dizipal

Proxy

betpark

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler 2026

betpark

ardaspor

cyberleek token

meritking

meritking

###

winbum adres

winbum

marsbahis

marsbahis güncel adres

winbum giriş

winbum

canlı maç izle

rovbet güncel giriş

Hacks

film izle

casibom güncel giriş

casibom

spinco

betwild

starzbet yeni giriş

1xbet

AI Video Generator

timebet

holiganbet

jojobet

casibom

casibom

Sekabet

deneme bonusu veren bahis siteleri

deneme bonusu veren bahis siteleri

jokercard ca

lt focus alan tarama

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler

marsbahis

winbum

grandpashabet

https://www.winbum.org

https://rks-software.com/

https://m.tru.sugocafe.com

güvenilir bahis siteleri

jojobet

Bahis Siteleri

Bahis Siteleri

vdcasino

giftcardmall/mygift

casinoper

casinoper

vdcasino

vdcasino

casibom

casibom

casibom

casibom

1