Monday, September 28, 2026
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના સુખસર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને લઈ જતા પશુને બચાવ્યા

ફતેપુરાના સુખસર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને લઈ જતા પશુને બચાવ્યા

ક્રૂરતા પૂર્વક બાંધેલા દસ નાના પાડા એક પાડી તેમજ પિકઅપ ડાલુ સહિતનો મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો 

ફતેપુરા તાલુકાના સુખસર ગામ નજીક કુરતાપુર્વક પશુઓનું હેરાફેરી કરતા હોવાની ચોક્કસ બાતમીને આધારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વોચ રાખતા અબોલા પશુનો હેરાફેરી કરતો પીકઅપ ડાલુ ઝડપાઈ જતા પોલીસ હવાલે કર્યું

સંતરામપુર તાલુકાના મોટા શરણૈયા થી સુખસર ખાતે પશુઓને કતલખાને પહોંચાડવામાં આવી રહ્યા હોવાની સુખસર, ફતેપુરા, આફવા તથા બલૈયાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ચોક્કસ બાતમી મળતા વી.એચ.પીના કાર્યકર્તાઓ બલૈયા ક્રોસિંગ ખાતે વોચમાં ઊભા હતા. રાત્રિના સમયે પીક અપ ડાલામાં કૃરતા પૂર્વક બાંધેલા નવ પાડા તથા એક પાડી ઝડપી લઇ પોલીસને જાણ કરતા પોલીસે 16,30,000 નો મુદ્દા માલ કબજે કરી બે આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલ વિગતો મુજબ બુધવારના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તરીકે કામ કરતા સભ્યોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સુખસર ગામમાં રહેતો વસીમ યુનુસ ભાઈ મોઢિયા પીકઅપ ગાડી નંબર જીજે.20-એક્સ.7121 માં કતલખાને લઈ જવા માટે મોટા શરણૈયા ગામથી પાડા ભરી કતલખાને લઈ જવાનો હોવાની જાણ પડતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પ્રાઇવેટ વાહનોમાં બલૈયા ક્રોસિંગ ખાતે વોચમાં ઊભા રહ્યા હતા.અને રાત્રિના પોણા બે વાગ્યાના સુમારે બલૈયા તરફથી એક કાળા રંગની થાર ગાડી નંબર જીજે.06.પીએમ-6100 તથા તેની પાછળ પીકઅપ ડાલા નંબર જીજે.20.એક્સ-7121 ની આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ઉભી રાખેલ નહીં.જેથી વી.એચ.પી ના કાર્યકર્તાઓએ આ ગાડીનો પીછો કરતા સુખસરમાં સંતરામપુર રોડ ઉપર આવેલ નીલકમલ શો મીલના ખાંચામાં પ્રથમ પાડા ભરેલ પીક અપ ડાલા તથા તેની પાછળ આવતી થાર ગાડી મૂકીને બંને ગાડીના ચાલકો નાસી છૂટ્યા હતા. જેથી વી.એચ.પી ના કાર્યકર્તાઓએ સુખસર પોલીસને ફોન કરતા પોલીસ સ્થળ ઉપર આવી ગયેલ અને પીકઅપ ડાલાને ચેક કરતા તેમાં નાના પાડા નંગ – ૯ તથા પાડી નંગ – ૧ ઘાસચારો કે પાણીની સગવડ નહીં રાખી કુરતા પૂર્વક ખીચોખીચ બાંધેલ. ઉપરોક્ત પીકઅપ ડાલુ તથા પાઇલોટિંગ કરતી થાર ગાડી તપાસ અર્થે કબજે લેવામાં આવેલ. કતલખાને વહન કરવામાં આવતા આ ૧૦ અબોલ જીવોને બચાવી લેતા વીએચપી સુખસર ખાતેના પંકજભાઈ અગ્રવાલ, મુકેશભાઈ પીઠાયા, ઇન્દ્રવદન પંચાલ, બંટી રાઠોડ, ધર્મેશ પંચાલ, હેતભાઈ પંચાલ, જીગ્નેશભાઈ કલાલ, રાકેશભાઈ પંચાલ, રિતેશ પંચાલ, દિશાંત પંચાલ, તરુણભાઈ માલવી, સાગર પંચાલ તથા બલૈયાના મયુર પંચાલ, મેહુલ દરજી, લાલાભાઇ પંચાલ, પ્રવીણભાઈ લબાના, યોગેશ પંચાલ નાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઝડપાયેલા ૯ પાડા તથા ૧ પાડીની કિંમત રૂપિયા ત્રીસ હજાર, પીક અપ ડાલાની કિંમત રૂપિયા ૪ લાખ જ્યારે થાર ગાડીની કિંમત રૂપિયા ૧૨ લાખ મળી કુલ રૂપિયા 16,30,000 નો મુદ્દા માલ સુખસર પોલીસે કબજે કરેલ હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત બાબતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા મીતભાઈ સંજયભાઈ પંચાલ રહે.સુખસરનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પીક અપ ગાડીના ચાલક વસિમભાઈ યુનુસભાઈ મોઢીયા તથા થાર ગાડીના ચાલક વિરુદ્ધમાં ધી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-1960 ની કલમ 11 (1) (ડી) (ઇ) (એફ) (એચ) તથા જીપી એક્ટ કલમ-119 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

casibom güncel giriş

casibom

casibom

casibom güncel giriş

1xbet

AI Video Generator

ultrabet

deneme bonusu veren siteler

jojobet

casibom

casibom güncel giriş

sekabet güncel giriş

deneme bonusu veren bahis siteleri

deneme bonusu veren bahis siteleri

jokercard ca check balance

lt focus alan tarama

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler

marsbahis

casibom giriş

https://rks-software.com/

https://m.tru.sugocafe.com

güvenilir bahis siteleri

marsbahis

Bahis Siteleri

Bahis Siteleri

vdcasino

cardholder jokercard ca

jojobet

casibom

vdcasino

vdcasino giriş

casibom

casibom

casibom

ultrabet

hacklink panel

casinoper

jojobet

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

casibom

giftcardmall/mygift

giftcardmall/mygift

betcool giriş

betcool

betcool

zbahis güncel giriş

Lorevia

sakarya escort

gebze araç kiralama

Bulut santral

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

kingroyal

kingroyal giriş

1