Monday, July 20, 2026
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા પોલીસને ₹.૨,૮૫,૦૨૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી...

ફતેપુરા પોલીસને ₹.૨,૮૫,૦૨૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં મળેલ સફળતા

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

ફતેપુરા પોલીસને ઉપલા અધિકારીઓ દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવાના હુકમથી ફતેપુરા P.S.I. તથા સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળતા આજે તા.૩૧/૦૭/૨૦૨૧ ને શનિવારના રોજ ફતેપુરા પોલીસ મથકના P.S.I. સી.બી.બરંડા તથા સ્ટાફના માણસો પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર ઉદેશી કલ્પેશકુમાર ડાયાભાઈ તથા જીતેન્દ્રભાઈ ચુનિયા ભાઈ સાથે રાત્રે 02:15 થી 03:15 ના સમયગાળામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા શેરો ચોકડી પાસે આવતા P. S. I. સી બી બરંડાને ખાનગી રાહે બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નંબર GJ-17 BA-4834 મા અમુક ઇસમો ઇંગ્લિશ દારૂ લઇ રાજસ્થાન તરફથી કરમેલ ગામે થઈને મોટી શેરો ચાર રસ્તા તરફ આવી રહ્યા છે. સદર બાતમીના આધારે P. S. I. સી.બી. બરંડા તથા સ્ટાફના માણસોએ શેરો ચોકડી ખાતે વોચમાં ઉભા રહેલ તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળી સ્વીફ્ટ ગાડી આવતા આડાસ કરી ઉભી રખાવતા સદર ગાડી શિફ્ટ ગાડી ઉભી રખાવી દીધેલ સ્વીફ્ટ ગાડીમાં જોતા બે ઈસમો બેઠેલા હતા અને ગાડી ચેક કરતા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો. જેથી સ્વિફ્ટ ગાડીના ચાલકને નીચે ઉતારી તેનું નામ ઠેકાણું પુછતા તેણે પોતાનું નામ ગીરીશભાઈ ઉર્ફે કિરીટભાઈ છત્રસિંહ રાઠોડ રહે. દેલોચ રાઠોડ ફળિયું તાલુકો મોરવાહડપ જીલ્લો પંચમહાલ તથા બાજુની સીટમાં બેઠેલા ઇસમને નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ પીન્ટુભાઇ છત્રસિંહ મુનિયા રહેવાસી રજાયતા તાલુકો મોરવાહડફ જીલ્લો પંચમહાલ હોવાનું જણાવ્યું હતું. સદર પકડાયેલા ઈસમો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત સ્વીફ્ટ ગાડી તેમજ મોબાઈલો મળી ફુલ રૂ.2,85,020 નો મુદ્દામાલ ઝડપી આ બે ઇસમોની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Masal Oku

Hacklink panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

vdcasino

"yalla shoot"

يلا شوت

yalla shoot

maritbet

Hacklink panel

test55

Hacklink panel

Hacklink giriş

casibom

jojobet

jojobet

jojobet

jojobet

kralbet

piabet

padişahbet

marsbahis

marsbahis

marsbahis

kendin tasarla mousepad

meritking

deneme bonusu

meritking

crypto scam

meritking

meritking

madridbet

meritking

doeda

spyhackerz

jojobet

şanlıurfa konteyner

casibom giriş

pusulabet

grandpashabet

pusulabet

piabellacasino giriş

marsbahis

slot siteleri

jojobet güncel giriş

deneme bonusu

bahis siteleri

vdcasino

1xbet

vdcasino

giftcardmall/mygift

tümbet

piabellacasino

mavibet giriş

mavibet

bets10 sorunsuz giriş

deneme bonusu

holiganbet

jojobet

casibom giriş

Masal oku

güvenilir bahis siteleri

deneme bonusu

slot siteleri

deneme bonusu veren siteler

Earn money link shortener

porno

dizipal

jojobet

vdcasino

grandpashabet

Hacking Forum

modabet

vdcasino giriş

casibom

vdcasino giriş

1