દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ભિચોર ગામમાં સ્વાનએ બાળકના માથાના ભાગે બચકું ભરતા ઘાયલ.
3 બાળકો ખેતરમા પતંગ ઉડાવતા હતા તે દરમિયાન બની ઘટના. આ ત્રણ બાળકો પૈકી એક બાળકને આ સ્વાને mem માથાના ભાગે બચકા ભરતા બાળક થયું ઘાયલ. આ બાળ બાળકને પહેલા ફતેપુરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાંથી બાળકને સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયો