Wednesday, November 6, 2024
Google search engine
HomeUncategorizedSSC બોર્ડના નબળા પરિણામમાં દાહોદ જિલ્લાનું ૫૮.૪૮% વચ્ચે લીમડીની એચિવાર પ્રિ સાયન્સ...

SSC બોર્ડના નબળા પરિણામમાં દાહોદ જિલ્લાનું ૫૮.૪૮% વચ્ચે લીમડીની એચિવાર પ્રિ સાયન્સ સ્કુલનું ૯૦% પરિણામ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

SSC બોર્ડ દ્વારા ઓનલાઇન પરિણામ જાહેર કરાતા દાહોદ જિલ્લાનું SSC બોર્ડનું કુલ ૫૮.૪૮% પરિણામ આવ્યું. જેમાં ઝાલોદ તાલુકાના લીમડી કેન્દ્રનું પરિણામ કુલ ૩૭.૪૬% પરિણામની વચ્ચે એચિવર પ્રિ સાયન્સ સ્કૂલ, લીમડીનું ૯૦% પરિણામ આવેલ. જે બદલ એચિવર પ્રિ સાયન્સ સ્કૂલ ના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ સોનીએ શાળાના તમામ સ્ટાફને અને ધો. – ૧૦ ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

દાહોદ જિલ્લામાં SSC બોર્ડ ની પરીક્ષામાં આ શાળાના વિદ્યાર્થીઓમાં વરુણસિંહ ઝાલા (ઝાલોદ) – 99.58 પર્સેન્ટાઇલ સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે, નિધિ પટેલ (ઝાલોદ) – 98.39 પર્સેન્ટાઇલ સાથે દ્વિતીય, ભૂમિકા પ્રજાપતિ (સંજેલી) – 97.84 પર્સેન્ટાઇલ સાથે તૃતીય,  પંડ્યા (ઝાલોદ) – 97.22 પર્સેન્ટાઇલ, દૃશ્ય ચરપોટ (ઝાલોદ) – 97.12 પર્સેન્ટાઇલ, માધવી પરમાર (પાવડી) – 96.02 પર્સેન્ટાઇલ, તીર્થ સોની (લીમડી) – 96.02 પર્સેન્ટાઇલ, માહી મોઢીયા (લીમડી ) – 95.68 પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થઈ શાળા અને પોતાના ગામ નું નામ રોશન કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments