દાહોદ : ફતેપુરામાં નવીન P.S.I. એ.એમ રાઠવા એ હાજર થતા ની સાથે જ ૧૨ લાખનો દારૂ ઝડપી પાડયો

0
1435

PRAVIN KALAL – FATEPURA

 

દાહોદ જિલ્લાના ફતેપુરામાં નવીન P.S.I. એ.એમ રાઠવા હાજર થતા ની સાથે જ ૧૨ લાખનો દારૂ ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે તેથી અવારનવાર દારૂ ભરેલા વાહનો તેમજ ગેરકાયદેસર ધંધો કરનારાઓ ખાતર વિગેરેનો મોટાપાયે અવરજવર રહેતી હોય છે જેથી પોલીસ અધીક્ષકશ્રી ની સૂચનાના આધારે ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.શ્રી એ.એમ રાઠવા તથા તેમના સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળેલ કે એક બંધ બોડીનો ટેમ્પો 407 નં gj 19 X 23 11 દારૂ ભરી ને આવી રહ્યો છે જેથી અમો નાકાબંધી કરી ઊભા હતા તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસના માણસો એ ટેમ્પો રખાવતા ડ્રાઈવરે ઉભો રાખેલ ન હતો જેથી અમો એ એક કિલોમીટર જેટલા દૂર સુધી પીછો કરી એને પકડી પાડેલ હતો અને ડ્રાઈવરની પૂછપરછ કરતા ગલ્લાતલ્લા કરતાં તેને નીચે ઉતારી તપાસ કરતા તેમાં ઇંગ્લિશ દારૂ અને બિયરના બોટલોના box ભરેલા જણાઇ આવતા પોલીસ સ્ટેશને લઈ આવેલા અને ડ્રાઇવરને પૂછપરછ કરતાં કોઈ પાસ પરમીટ નથી અને કોઈ સતિષ નામ નો માણસ આનંદપુરી થી ગોધરા જવાનું છે કહી મોબાઈલ નંબર આપી સૂચના આધારે જતા ટેમ્પો પકડાઈ ગયેલ હતો તેમાંથી anti kuti બ્લ્યુ અલ્ટ્રા પ્લેટિનિયમ પ્રીમિયમ વિસકી make dolls રોયલ બ્લ્યુ બીયર વિગેરે માર્કાની કુલ બોટલો નંગ 10560 બધી અલગ અલગ બ્રાન્ડની મળી આવેલ હતી અને મોબાઇલ નં 2 કિંમત રૂપિયા સો સોળસો tempo 407 કિંમત રૂપિયા ૩ લાખ સાથે કુલ મળી રૂ બાર લાખ ૧૧ હજાર 200 મુદ્દામાલ પોલીસે કબજે લઇ પંચનામું કરી તેને એટેક કરી પ્રોહી કલમ ૬૬(1)બી 65(E) 81,98 (2) મુજબ પોલીસે વધુ તપાસમાં શ્રી પી.એસ.આઈ એ. એમ.રાઠવા ચલાવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here